ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના આદિવાસીનું પ્રિય વાદ્ય કયું છે ? ડમરુ ભૂંગળ તડપું મંજિરા ડમરુ ભૂંગળ તડપું મંજિરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે ? કરતાલ ભૂંગળ એકતારો ઢોલક કરતાલ ભૂંગળ એકતારો ઢોલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભરતકામ શીખનાર છોકરીઓ પહેલાં શેનાથી ભરતકામની શરૂઆત કરે છે ? ધ્રાણિયા ઉદીમ એંવજ ઘુરફિશ ધ્રાણિયા ઉદીમ એંવજ ઘુરફિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા પ્રકારના ગીતોને 'રાજિયા' કહેવામાં આવે છે ? વિનોદ ગીતો કલ્પાંત ગીતો વિરહ ગીતો પ્રણય ગીતો વિનોદ ગીતો કલ્પાંત ગીતો વિરહ ગીતો પ્રણય ગીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ભરતનાટ્યમ વિભાગના અધ્યક્ષ રહીને આ નૃત્યશૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે ? અંજલિ મેઢ સ્મિતા શાસ્ત્રી શ્વેતા શાહ દર્શના ઝવેરી અંજલિ મેઢ સ્મિતા શાસ્ત્રી શ્વેતા શાહ દર્શના ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? સુરત દાહોદ બનાસકાંઠા ભરૂચ સુરત દાહોદ બનાસકાંઠા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP