ભારતનો ઈતિહાસ (History of India) 'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ? જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્રપ્રસાદ ગાંધીજી જે.બી કૃપલાણી જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્રપ્રસાદ ગાંધીજી જે.બી કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાદેશિક સૈના સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 9 ઓકટોબર 13 ઓકટોબર 12 ઓકટોબર 14 ઓકટોબર 9 ઓકટોબર 13 ઓકટોબર 12 ઓકટોબર 14 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ? ચંદ્રશેખર આઝાદે ભગતસિંહે શ્યામજીકૃષ્ણ વર્માએ વિનાયક સાવરકરે ચંદ્રશેખર આઝાદે ભગતસિંહે શ્યામજીકૃષ્ણ વર્માએ વિનાયક સાવરકરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અમદાવાદમાં મગનભાઈ ચતુરભાઈ પટેલે હોમરૂલ લીગની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1922 વર્ષ 1916 વર્ષ 1928 વર્ષ 1912 વર્ષ 1922 વર્ષ 1916 વર્ષ 1928 વર્ષ 1912 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ? બિંદુસાર અશોક બિંબિસાર ચંદ્રગુપ્ત મોર્ય બિંદુસાર અશોક બિંબિસાર ચંદ્રગુપ્ત મોર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા ? મુગ્ગાલીપટ્ટ તીસા આનંદ અન્થપીંડદા ઉપાલી મુગ્ગાલીપટ્ટ તીસા આનંદ અન્થપીંડદા ઉપાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP