ભારતની ભૂગોળ (Geography of India)
મધ્યપ્રદેશને કયા ચાર રાજ્યોની હદ સ્પર્શે છે ?

તેલંગાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ
બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર
રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ
ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના 29મા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા તેલંગાણા રાજ્યની હદ કયા રાજ્યની હદ સાથે મળતી નથી ?

તમિલનાડુ
કર્ણાટક
મહારાષ્ટ્ર
ઓરિસ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP