કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતીય મૂળની વ્યક્તિ કે જેની અમેરિકી રાષ્ટ્રપ્રમુખની વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્તિ કરવામાં આવી? નીરા ટંડન પ્રીતિ પટેલ હેમાની શાહ આરતીસિંઘ નીરા ટંડન પ્રીતિ પટેલ હેમાની શાહ આરતીસિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) DRDO દ્વારા વિકસિત NETRA સોફ્ટવેરમાં NETRAનું પૂરું નામ જણાવો. નેશનલ ટ્રેડ અલ્ગોરિધમ નેશનલ ટેરિફ અલ્ગોરિધમ નેશનલ ટ્રેડ એનાલિસિસ નેટવર્ક ટ્રાફિક એનાલિસિસ નેશનલ ટ્રેડ અલ્ગોરિધમ નેશનલ ટેરિફ અલ્ગોરિધમ નેશનલ ટ્રેડ એનાલિસિસ નેટવર્ક ટ્રાફિક એનાલિસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં દક્ષિણ આફ્રિકા અને નામિબિયામાંથી 10 આફ્રિકી ચિત્તાઓ લાવવામાં આવશે ? કુનો નેશનલ પાર્ક નાગરહોલ નેશનલ પાર્ક બાંધવગઢ નેશનલ પાર્ક કાઝીરંગા નેશનલ પાર્ક કુનો નેશનલ પાર્ક નાગરહોલ નેશનલ પાર્ક બાંધવગઢ નેશનલ પાર્ક કાઝીરંગા નેશનલ પાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતના સ્વદેશી લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસના કાફલામાં સામેલ કરવામાં આવેલી એર-ટુ-એર મિસાઈલ સિસ્ટમ પાયથન-5 ભારતે કયા દેશ પાસેથી મેળવી છે ? અમેરિકા રશિયા ફ્રાંસ ઈઝરાયેલ અમેરિકા રશિયા ફ્રાંસ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) FIRA અંગે યોગ્ય કથન / કથનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં FIRA એ એક પ્રકારનો દસ્તાવેજ છે. જે બેંક દ્વારા વિદેશથી નાણાં મળ્યાના પુરાવારૂપે રજૂ કરવામાં આવે છે. FIRAનું પૂરું નામ ફોરેન ઈનવર્ડ રેમિટન્સ એડવાઈસ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં FIRA એ એક પ્રકારનો દસ્તાવેજ છે. જે બેંક દ્વારા વિદેશથી નાણાં મળ્યાના પુરાવારૂપે રજૂ કરવામાં આવે છે. FIRAનું પૂરું નામ ફોરેન ઈનવર્ડ રેમિટન્સ એડવાઈસ છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને ઈઝરાયેલ, ગાઝા અને વેસ્ટ બેંકમાં માનવાધિકારોના ઉલ્લંઘનનો રિપોર્ટ કરવા સંયુક્તરાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ને સ્થાયી આયોગ સ્થાપિત કરવા માટે માંગ કરી છે. ASEAN OIC SAARC BIMSTEC ASEAN OIC SAARC BIMSTEC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP