કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં ભારતના સ્વદેશી લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસના કાફલામાં સામેલ કરવામાં આવેલી એર-ટુ-એર મિસાઈલ સિસ્ટમ પાયથન-5 ભારતે કયા દેશ પાસેથી મેળવી છે ?

અમેરિકા
રશિયા
ઈઝરાયેલ
ફ્રાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ સિનોફાર્મ COVID-19 રસીને મંજૂરી આપી છે. સિનોફાર્મ રસી કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે ?

રશિયા
ઈઝરાયેલ
ચીન
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP