કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દિવસને ભારતમાં વિશ્વકૃષિ પર્યટન દિવસના રૂપે મનાવવામાં આવ્યો? 15 મે 14 મે 16 મે 18 મે 15 મે 14 મે 16 મે 18 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'ટૌકતે' વાવાઝોડાની અસરમાંથી ગુજરાતને ઉગારવા ભારત સરકાર દ્વારા કેટલી આર્થિક સહાય કરવામાં આવી ? 2000 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 2500 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 2000 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 2500 કરોડ રૂ. 1500 કરોડ રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) યુનેસ્કો દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 14 મે 15 મે 18 મે 16 મે 14 મે 15 મે 18 મે 16 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં સક્રિય જ્વાળામુખી માઉન્ટ સિનાબંગમાં વિસ્ફોટ થયો છે. આ માઉન્ટ સિનાબંગ કયા દેશમાં આવેલો છે ? ઈન્ડોનેશિયા વેનેઝુએલા ક્યુબા મલેશિયા ઈન્ડોનેશિયા વેનેઝુએલા ક્યુબા મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં બેંગલુરુના શિક્ષિકા શ્યામલા ગણેશને એવોર્ડ ઓફ રાઇઝિંગ સન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે આ પુરસ્કાર કયા દેશ દ્વારા એનાયત કરાયો ? બાંગ્લાદેશ ફ્રાંસ અમેરિકા જાપાન બાંગ્લાદેશ ફ્રાંસ અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ ક્યારે મનાવાય છે ? 30 એપ્રિલ 4 મે 2 મે 1 મે 30 એપ્રિલ 4 મે 2 મે 1 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP