કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં બ્રિટને નીરવ મોદીના પ્રત્યાર્પણની મંજૂરી આપી છે. ભારત અને બ્રિટન વચ્ચે પ્રત્યાર્પણ સંધિ કયા વર્ષે અસ્તિત્વમાં આવી હતી ?

વર્ષ 2003
વર્ષ 1998
વર્ષ 1972
વર્ષ 1992

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
વૈશ્વિક સ્તરે 'વીમા 100 2021' રિપોર્ટ અનુસાર LIC ___ સૌથી મૂલ્યવાન વીમા બ્રાન્ડ અને ___ સૌથી મજબૂત બ્રાન્ડ છે.

8મી, નવમી
10મી, ત્રીજી
11મી, પાંચમી
10મી, ચોથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP