કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે પ્રખ્યાત સાહિત્યકાર મનોજદાસની સ્મૃતિમાં મનોજદાસ આંતરરાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર પ્રદાન કરવાની ઘોષણા કરી? ઓડિશા ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ ઓડિશા ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈમ્યુનાઈઝેશન એજન્ડા 2030 (IA 2030) લૉન્ચ કર્યો છે? UNICEF GAVI WHO આપેલ તમામ UNICEF GAVI WHO આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'Rudolf V Schindler Award 2021' પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે ? રામ સેવક શર્મા ડો રણદીપ ગુલેરિયા ડો વિવેક શર્મા ડો ડી નાગેશ્વર રેડ્ડી રામ સેવક શર્મા ડો રણદીપ ગુલેરિયા ડો વિવેક શર્મા ડો ડી નાગેશ્વર રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ ક્યારે મનાવાય છે ? 1 મે 2 મે 4 મે 30 એપ્રિલ 1 મે 2 મે 4 મે 30 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને ગ્લોબલ ફોરેસ્ટ ગોલ્સ રિપોર્ટ 2021 જારી કર્યો ? UNDP WMO UNICEF UNECOSOC UNDP WMO UNICEF UNECOSOC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી જગમોહન મલ્હોત્રા કયા રાજ્યના રાજ્યપાલ રહ્યા હતા ? જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર ઓડિશા હરિયાણા જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર ઓડિશા હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP