કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યમાં ભારતીય સૈન્યનો પ્રથમ ગ્રીન સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો? ગુજરાત સિક્કિમ રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત સિક્કિમ રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અરવિંદ કુમાર સામંત ગોપાલ રાકેશ અસ્થાના સુબોધ કુમાર જયસ્વાલ અરવિંદ કુમાર સામંત ગોપાલ રાકેશ અસ્થાના સુબોધ કુમાર જયસ્વાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને ID-આર્ટ નામક મોબાઈલ ફોન એપ્લિકેશન લૉન્ચ કરી છે ? USAID WHO ઈન્ટરપોલ UNDP USAID WHO ઈન્ટરપોલ UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કયા દેશ દ્વારા કરવામાં આવે છે ? ચીન ઈઝરાયેલ જાપાન રશિયા ચીન ઈઝરાયેલ જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારત સરકાર અને LICની માલિકી ધરાવતી બેન્ક કે જેના સ્ટ્રેટેજિક ડિસઈન્વેસ્ટમેન્ટને આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ તાજેતરમાં મંજૂરી આપી ? સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા પંજાબ નેશનલ બેંક IDBI બેંક SBI બેંક સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા પંજાબ નેશનલ બેંક IDBI બેંક SBI બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વના સૌથી મોટા વિમાનનું ઉડ્ડયન પરીક્ષણ કર્યું હતું ? સ્ટ્રેટોલૉન્ચ ઓર્બિટલ ઈનસાઈટ બ્લૂ ઓરિજિન સ્પેસએક્સ સ્ટ્રેટોલૉન્ચ ઓર્બિટલ ઈનસાઈટ બ્લૂ ઓરિજિન સ્પેસએક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP