કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'ઈન્ડિયા એન્ડ એશિયન જિયોપોલિટિક્સ : ધ પાસ્ટ, પ્રેજન્ટ' પુસ્તક કોણે લખ્યું છે ? હર્ષવર્ધન શ્રૃંગલા ભરત કર્નાડ અજિત ડોવાલ શિવશંકર મેનન હર્ષવર્ધન શ્રૃંગલા ભરત કર્નાડ અજિત ડોવાલ શિવશંકર મેનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ISRO રિસ્પોન્ડ પ્રોગ્રામ અંતર્ગત ___ ના સ્પેસ ટેકનોલોજી સેલને સહાય કરશે. IIT દિલ્હી IIT ગાંધીનગર IISc બેંગલુરુ IIT બોમ્બે IIT દિલ્હી IIT ગાંધીનગર IISc બેંગલુરુ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ગ્લોબલ ઈલેક્ટ્રિક વ્હિકલ આઉટલુક અહેવાલ જારી કરવામાં આવ્યો ? ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ વર્લ્ડ કોલ એસોસિએશન વર્લ્ડ પેટ્રોલિયમ કાઉન્સિલ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ વર્લ્ડ કોલ એસોસિએશન વર્લ્ડ પેટ્રોલિયમ કાઉન્સિલ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેંક નેટવર્ક ફોર ગ્રીનિંગ ધ ફાઈનાન્સિયલ સિસ્ટમ (NGFS) માં સામેલ થઈ ? HDFC ICICI SBI RBI HDFC ICICI SBI RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વના સૌથી મોટા વિમાનનું ઉડ્ડયન પરીક્ષણ કર્યું હતું ? બ્લૂ ઓરિજિન ઓર્બિટલ ઈનસાઈટ સ્ટ્રેટોલૉન્ચ સ્પેસએક્સ બ્લૂ ઓરિજિન ઓર્બિટલ ઈનસાઈટ સ્ટ્રેટોલૉન્ચ સ્પેસએક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં પદ્મશ્રી વિજેતા વનરાજ ભાટિયાનું મુંબઈમાં નિધન થયું. તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? નાટ્યકાર સંગીત ચિત્રકલા અભિનય નાટ્યકાર સંગીત ચિત્રકલા અભિનય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP