કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં મુંબઈ પોલીસ કમિશનરે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર એક પોલીસ અધિકારીની વિભાગીય તપાસ વગર સેવા મોકુફી કરી ? 311 (1) (b) 311 (2) (b) 311 (2) (a) 311 (1) (a) 311 (1) (b) 311 (2) (b) 311 (2) (a) 311 (1) (a) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'ટૌકતે' વાવાઝોડાની અસરમાંથી ગુજરાતને ઉગારવા ભારત સરકાર દ્વારા કેટલી આર્થિક સહાય કરવામાં આવી ? 2000 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 2500 કરોડ રૂ. 2000 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 2500 કરોડ રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે વૈશ્વિક લઘુત્તમ કોર્પોરેટ ટેકસ દર 15% નક્કી કર્યો? અમેરિકા ભારત ચીન ઓસ્ટ્રેલિયા અમેરિકા ભારત ચીન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી 'હક્કી પક્કી' આદિવાસી જાતિ મુખ્યત્વે ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે ? તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેંકે છૂટક વેપારીઓને બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મ 'Merchant Stack' લોન્ચ કર્યું ? ICICI HDFC Axis YES ICICI HDFC Axis YES ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) United nations climate change summit 2021ના પીપલ્સ એડવોકેટ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? જોન કેરી આલોક શર્મા પીટર હિલ સર ડેવિડ એટનબરો જોન કેરી આલોક શર્મા પીટર હિલ સર ડેવિડ એટનબરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP