કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે સમુદ્ર અને તટીય પર્યાવરણને સંરક્ષિત કરવાના ઉદ્દેશથી મિડલ ઈસ્ટ ગ્રીન ઈનિશિએટિવ શરૂ કર્યું છે ? UAE સાઉદી અરેબિયા ઓમાન જાપાન UAE સાઉદી અરેબિયા ઓમાન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ મેટ્રોલોજી દિવસ ક્યારે મનાવાય છે? 18 મે 20 મે 21 મે 19 મે 18 મે 20 મે 21 મે 19 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેંકે છૂટક વેપારીઓને બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મ 'Merchant Stack' લોન્ચ કર્યું ? HDFC ICICI YES Axis HDFC ICICI YES Axis ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) DRDO દ્વારા વિકસિત NETRA સોફ્ટવેરમાં NETRAનું પૂરું નામ જણાવો. નેટવર્ક ટ્રાફિક એનાલિસિસ નેશનલ ટ્રેડ અલ્ગોરિધમ નેશનલ ટેરિફ અલ્ગોરિધમ નેશનલ ટ્રેડ એનાલિસિસ નેટવર્ક ટ્રાફિક એનાલિસિસ નેશનલ ટ્રેડ અલ્ગોરિધમ નેશનલ ટેરિફ અલ્ગોરિધમ નેશનલ ટ્રેડ એનાલિસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને ગ્લોબલ ફોરેસ્ટ ગોલ્સ રિપોર્ટ 2021 જારી કર્યો ? UNECOSOC UNICEF UNDP WMO UNECOSOC UNICEF UNDP WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં બંગાળની ખાડીમાંથી ઉદભવેલા યાસ વાવાઝોડાનું નામકરણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે ? પાકિસ્તાન ઓમાન બાંગ્લાદેશ માલદીવ પાકિસ્તાન ઓમાન બાંગ્લાદેશ માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP