કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) સૌથી ઝડપથી એવરેસ્ટ ચડનાર રેકોર્ડ કયા દેશની મહિલાએ તોડ્યો છે ? બેંગકોંગ જાપાન હોંગકોંગ રશિયા બેંગકોંગ જાપાન હોંગકોંગ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારત સરકાર અને LICની માલિકી ધરાવતી બેન્ક કે જેના સ્ટ્રેટેજિક ડિસઈન્વેસ્ટમેન્ટને આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ તાજેતરમાં મંજૂરી આપી ? સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા SBI બેંક IDBI બેંક પંજાબ નેશનલ બેંક સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા SBI બેંક IDBI બેંક પંજાબ નેશનલ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે મનાવાય છે? 29 મે 30 મે 31 મે 28 મે 29 મે 30 મે 31 મે 28 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કયા જિલ્લામાં આવેલા ચેખલા ગામ ખાતે કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી ? રાજકોટ પોરબંદર આણંદ અમદાવાદ રાજકોટ પોરબંદર આણંદ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈમારતના ક્લાઈમેટને ઓટોમેટીક નિયંત્રિત કરવા માટે સ્માર્ટ વિન્ડો સામગ્રી વિકસિત કરી છે ? IIT ગુવાહાટી IIT ગાંધીનગર IIT દિલ્હી IISc બેંગલુરુ IIT ગુવાહાટી IIT ગાંધીનગર IIT દિલ્હી IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા સુંદરલાલ બહુગુણા પ્રસિદ્ધ ............. હતા. વૈજ્ઞાનિક પર્યાવરણવિદ્ ચિત્રકાર સંગીતકાર વૈજ્ઞાનિક પર્યાવરણવિદ્ ચિત્રકાર સંગીતકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP