ભારતનું બંધારણ (Constitution Of India)
પ્રથમ નજરે અવ્યવસ્થિત જણાતા સરકારી તંત્રની સમગ્ર સંરચના સમજવા માટે ભારતનું બંધારણ ___ ગણાય છે ?

ઉપયોગી દસ્તાવેજ
જરૂરી દસ્તાવેજ
પાયાનો દસ્તાવેજ
સાચો દસ્તાવેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત આદિજાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 333 – ડ
આર્ટિકલ - 337 - અ
આર્ટિકલ – 336 – બ
આર્ટિકલ – 338 - ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ મુજબ ભારતમાં 'નાગરિકતા' વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ?

કેન્દ્ર / સંઘ યાદી
રાજ્ય યાદી
નાગરિકતા યાદી
સહવર્તી / સમવર્તી યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની સોગંદવિધિ કોણ કરાવે છે ?

સોગંદવિધિ થતી નથી
રાષ્ટ્રપતિશ્રી
વડાપ્રધાનશ્રી
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ખાધપૂરક અંદાજપત્રનો અર્થ શું છે ?

અંદાજપત્ર સરભર રહે છે.
અંદાજપત્ર ખોટપૂર્ણ કરનારૂં છે.
અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ ઓછો છે.
અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP