કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં સૌથી ઝડપી એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ ત્સાંગ યિન-હંગે બનાવ્યો છે. તેણી કયા દેશની છે ? ભૂટાન નેપાળ હોંગકોંગ ફિલિપાઈન્સ ભૂટાન નેપાળ હોંગકોંગ ફિલિપાઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે 'CLAP' નામક સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે ? મહારાષ્ટ્ર ગોવા તેલંગાણા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગોવા તેલંગાણા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વર્ષ 2020-21 દરમિયાન કયા રાજ્યે સૌથી વધુ ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI) ઈક્વિટી પ્રવાહ પ્રાપ્ત કર્યો છે મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ તેલંગાણા મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં બ્રિટને નીરવ મોદીના પ્રત્યાર્પણની મંજૂરી આપી છે. ભારત અને બ્રિટન વચ્ચે પ્રત્યાર્પણ સંધિ કયા વર્ષે અસ્તિત્વમાં આવી હતી ? વર્ષ 2003 વર્ષ 1998 વર્ષ 1992 વર્ષ 1972 વર્ષ 2003 વર્ષ 1998 વર્ષ 1992 વર્ષ 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) રિઝર્વ બેંક ઈનોવેશન હબ (RBIH)ના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રવિશંકર રાજેશ બંસલ નંદન નિલેકણી રેવતી ઐયર રવિશંકર રાજેશ બંસલ નંદન નિલેકણી રેવતી ઐયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ અસ્થમા દિવસ ક્યારે મનાવાય છે ? મે મહિનાનો પ્રથમ મંગળવાર મે મહિનાનો પ્રથમ બુધવાર મે મહિનાનો પ્રથમ સોમવાર મે મહિનાનો પ્રથમ ગુરૂવાર મે મહિનાનો પ્રથમ મંગળવાર મે મહિનાનો પ્રથમ બુધવાર મે મહિનાનો પ્રથમ સોમવાર મે મહિનાનો પ્રથમ ગુરૂવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP