ભારતનો ઈતિહાસ (History of India)
કયા અભિલેખમાં અશોકની સાથે 'દેવનામ પ્રિદર્શિની'ની ઓળખ મળે છે ?

કલસી અભિલેખ
મેહશૈલી અભિલેખ
માસ્કી અને ગુર્જરા
પ્રયાગ પ્રશસ્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગોપાલકૃષ્ણ ગોખલેને સમર્પિત 'ધર્માત્મા ગોખલે' પુસ્તક કોણે લખ્યું છે ?

પંડિત નેહરુ
ચિત્તરંજનદાસ દેશબંધુ
ગાંધીજી
મદનમોહન માલવીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP