કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) મધ્ય પ્રદેશ સરકારે 'અંકુર યોજના' શરૂ કરી છે, આ યોજના નો ઉદેશ્ય શું છે ? વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું કોરોનાથી પ્રાણીઓને બચાવવા કોરોનાનું રસીકરણ વધારવું કોરોના સંક્રમણ પર અંકુશ લાવવો વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું કોરોનાથી પ્રાણીઓને બચાવવા કોરોનાનું રસીકરણ વધારવું કોરોના સંક્રમણ પર અંકુશ લાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા મંત્રાલયે #FOSS4GOV ઈનોવેશન ચેલેન્જની ઘોષણા કરી ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતે કયા દેશ સાથે 1.4 અબજ ડોલરના ખાનગી ક્ષેત્રના વ્યાપાર અને રોકાણની ઘોષણા કરી ? રશિયા ઈઝરાયેલ બ્રિટન સાઉદી અરેબિયા રશિયા ઈઝરાયેલ બ્રિટન સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નાસાએ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં પ્રથમ ખાનગી મિશન માટે કઈ કંપની સાથે સમજૂતી કરી ? સ્પેસએક્સ બ્લૂ ઓરિજિન એક્સિઓમ સ્પેસ એમેઝોન સ્પેસએક્સ બ્લૂ ઓરિજિન એક્સિઓમ સ્પેસ એમેઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે સમુદ્ર અને તટીય પર્યાવરણને સંરક્ષિત કરવાના ઉદ્દેશથી મિડલ ઈસ્ટ ગ્રીન ઈનિશિએટિવ શરૂ કર્યું છે ? ઓમાન UAE જાપાન સાઉદી અરેબિયા ઓમાન UAE જાપાન સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે સામૂહિક રસીકરણ અભિયાનને ક્રશિંગ ધ કર્વ નામ આપ્યું ? તેલંગાણા કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP