કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ દૂધ દિવસ ક્યારે મનાવાય છે ? 1 જૂન 2 જૂન 3 જૂન 4 જૂન 1 જૂન 2 જૂન 3 જૂન 4 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ કંપનીએ ભારતીય તટરક્ષકો માટે સ્વદેશી રીતે 2 પ્રદૂષણ નિયંત્રણ જહાજ વિકસિત કરવા માટે સંરક્ષણ મંત્રાલય સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ? ગોવા શિપયાર્ડ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ કોચીન શિપયાર્ડ ગોવા શિપયાર્ડ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ કોચીન શિપયાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) CNIEના રિપોર્ટ પ્રમાણે કોરોના ની બીજી લહેર દરમ્યાન કેટલા લોકો બે રોજગાર થયા છે ? 70 લાખ 90 લાખ 80 લાખ 1 કરોડ થી વધુ 70 લાખ 90 લાખ 80 લાખ 1 કરોડ થી વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ઓપરેશન પેન્જિયા XIV કયા સંગઠનનું ઓપરેશન છે ? CBI વર્લ્ડ બેંક INTERPOL UNESCO CBI વર્લ્ડ બેંક INTERPOL UNESCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો કવલ પ્લસ પ્રોગ્રામ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? કેરળ કર્ણાટક તેલંગાણા ગોવા કેરળ કર્ણાટક તેલંગાણા ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં સરકારે 'મિડ-ડે-મીલ' યોજના માટે ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી લાભ આપવાની જાહેરાત કરી. મિડ-ડે-મીલ યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી ? વર્ષ 1975 વર્ષ 2002 વર્ષ 1995 વર્ષ 1985 વર્ષ 1975 વર્ષ 2002 વર્ષ 1995 વર્ષ 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP