કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં મહિલાઓના ઘરેલુ શ્રમના કાર્યભારને ઓછો કરવા માટે કયા રાજ્યની સરકાર 'સ્માર્ટ કિચન' યોજના શરૂ કરી રહી છે ? ઉત્તરાખંડ કેરળ તમિલનાડુ આસામ ઉત્તરાખંડ કેરળ તમિલનાડુ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે વિશ્વની પ્રથમ વિશિષ્ટ 'હાઈ સ્પીડ રેલ માટે ગ્રીન રેટિંગ સિસ્ટમ' લૉન્ચ કરી ? ભારત જાપાન ચીન ફ્રાંસ ભારત જાપાન ચીન ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ અનુસાર, ભારત 2020માં ___ મું સૌથી મોટું FDI પ્રાપ્તકર્તા બન્યું. 5 8 2 7 5 8 2 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ રેબિઝ મુક્ત રાજ્ય કયું બન્યું ? આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ગોવા આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આંતરરાષ્ટ્રીય એલ્બિનિઝમ જાગરૂકતા દિવસ ક્યારે મનાવાય છે ? 13 જૂન 14 જૂન 15 જૂન 12 જૂન 13 જૂન 14 જૂન 15 જૂન 12 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા બે દેશ વચ્ચે કાળા સમુદ્રમાં સી બ્રિજ (See Breeze) નૌસેના અભ્યાસ યોજાયો ? અમેરિકા અને ફ્રાંસ રશિયા અને યુક્રેન યુક્રેન અને અમેરિકા રશિયા અને જાપાન અમેરિકા અને ફ્રાંસ રશિયા અને યુક્રેન યુક્રેન અને અમેરિકા રશિયા અને જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP