કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા મંત્રાલયે 'સીડ મિનિકટ પ્રોગ્રામ' શરૂ કર્યો ? ગ્રામીણ વિકાસ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આપેલ તમામ ગ્રામીણ વિકાસ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) પાસપોર્ટ સેવા દિવસ ક્યારે મનાવાય છે ? 22 જૂન 24 જૂન 25 જૂન 23 જૂન 22 જૂન 24 જૂન 25 જૂન 23 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વર્લ્ડ બેંકના શૈક્ષણિક સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? વાગેશ્વરી દેસવાલ આનંદકુમાર બાબર અલી રણજીતસિંહ ડીસાલે વાગેશ્વરી દેસવાલ આનંદકુમાર બાબર અલી રણજીતસિંહ ડીસાલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારા અભિષેક વર્મા કઈ રમત સાથે સંકળાયેલા છે ? શૂટિંગ એથ્લેટીક્સ તિરંદાજી ટેનિસ શૂટિંગ એથ્લેટીક્સ તિરંદાજી ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ ભારતીય સંસ્થાએ રૂ. 50ની COVID-19 માટેની રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટ વિકસિત કરી છે ? IIT દિલ્હી IIT મુંબઈ IIT કાનપુર IISc બેંગલુરુ IIT દિલ્હી IIT મુંબઈ IIT કાનપુર IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ક્યારે મનાવાય છે ? 5 જૂન 3 જૂન 7 જૂન 6 જૂન 5 જૂન 3 જૂન 7 જૂન 6 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP