ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રગાન 'જન ગણ મન' વગાડવાનો આદર્શ સમય કયો છે ? 52 સેકન્ડ 45 સેકન્ડ 1 મિનિટ 5 સેકન્ડ 1 મિનિટ 52 સેકન્ડ 45 સેકન્ડ 1 મિનિટ 5 સેકન્ડ 1 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં ? અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 24 પ્રમાણે આવી કોઈ જોગવાઈ નથી અનુચ્છેદ 21 પ્રમાણે અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 24 પ્રમાણે આવી કોઈ જોગવાઈ નથી અનુચ્છેદ 21 પ્રમાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો રાજ્યસભાના અધ્યક્ષ કાર્યકારી રાષ્ટ્રપતિ બને તો તેમની અધ્યક્ષ તરીકેની જવાબદારી ___ નિભાવે છે. નાયબ અધ્યક્ષ અધ્યક્ષ દ્વારા નિયુક્ત કરાયેલ રાજ્યસભાના સદસ્ય તેઓ અધ્યક્ષ તરીકે ચાલુ રહે છે. નવા ચૂંટાયેલા અધ્યક્ષ નાયબ અધ્યક્ષ અધ્યક્ષ દ્વારા નિયુક્ત કરાયેલ રાજ્યસભાના સદસ્ય તેઓ અધ્યક્ષ તરીકે ચાલુ રહે છે. નવા ચૂંટાયેલા અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાત સંવિધાનના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે ? 56 59 (1) 58 (1) (2) 57 56 59 (1) 58 (1) (2) 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાં ખરડો રાજ્યસભામાં રજૂ કરી શકાશે નહી ક્યાં અનુચ્છેદમાં આવી જોગવાઈ છે ? અનુચ્છેદ 111 અનુચ્છેદ 110 અનુચ્છેદ 109 અનુચ્છેદ 108 અનુચ્છેદ 111 અનુચ્છેદ 110 અનુચ્છેદ 109 અનુચ્છેદ 108 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના ઉદ્દેશોનું વર્ણન કયાં મળે છે ? આપાત્તકાલીન જોગવાઈઓમાં મૂળભૂત અધિકારોમાં આમુખમાં રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપાત્તકાલીન જોગવાઈઓમાં મૂળભૂત અધિકારોમાં આમુખમાં રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP