કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'રેડ ટુરીઝમ' કયા દેશ સાથે સંકળાયેલું છે ? ક્યુબા મ્યાનમાર ચીન સિંગાપુર ક્યુબા મ્યાનમાર ચીન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું આર્કટિક નેશનલ વાઈલ્ડ લાઈફ રિફયુજ કયા દેશમાં આવેલું છે ? ઈઝરાયેલ ઈંગ્લેન્ડ અમેરિકા નોર્વે ઈઝરાયેલ ઈંગ્લેન્ડ અમેરિકા નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ દૂધ દિવસ ક્યારે મનાવાય છે ? 3 જૂન 1 જૂન 2 જૂન 4 જૂન 3 જૂન 1 જૂન 2 જૂન 4 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં તેલંગાણા સરકારે 'મેડિસિન્સ ફ્રોમ ધ સ્કાય' પ્રોજેક્ટ માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી ? સ્કાયરૂટ એમેઝોન ફિલપકાર્ટ ગૂગલ સ્કાયરૂટ એમેઝોન ફિલપકાર્ટ ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે જ્ઞાનકર્મીઓને સમર્થન આપીને નોકરીઓની સંભાવના વધારવા નૉલેજ ઈકોનોમી મિશન લૉન્ચ કર્યું ? તેલંગાણા કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે/કેન્દ્રશાસિત પ્રદેશે 'મુખ્યમંત્રી COVID-19 પરિવાર આર્થિક સહાયતા યોજના' લોન્ચ કરી ? બિહાર પુડુચેરી દિલ્હી ગોવા બિહાર પુડુચેરી દિલ્હી ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP