ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા શાસકે મોહમ્મદ ઘોરીને મોટી હાર આપી જ્યારે તેણે 1178માં ગુજરાત પર ચડાઈ કરી ? કુમારપાળ ભીમા -I કર્ણદેવ ભીમા -II કુમારપાળ ભીમા -I કર્ણદેવ ભીમા -II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે ? હીરાનંદ શાસ્ત્રી હરિભાઈ ગોદાણી હસમુખ સાંકળીયા રમેશ જમીનદાર હીરાનંદ શાસ્ત્રી હરિભાઈ ગોદાણી હસમુખ સાંકળીયા રમેશ જમીનદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંગ્રેજ સરકારે લાઈસન્સ ટેક્સ નાખતા તેના વિરુદ્ધમાં સુરતમાં કયારે આંદોલન થયા હતા ? 1878 1879 1881 1882 1878 1879 1881 1882 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કઈ સમિતિની ભલામણોને આધારે ગુજરાતે સત્તાના વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત સ્વીકાર્યો ? હૃદયનાથ કુંજરુ સમિતિ અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ કે.એમ. પાનીકર સમિતિ હૃદયનાથ કુંજરુ સમિતિ અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ કે.એમ. પાનીકર સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી યુગમાં વ્યાજનો દર કેટલો હતો ? 5 થી 6% 2 થી 4% 7 થી 8% 9 થી 10% 5 થી 6% 2 થી 4% 7 થી 8% 9 થી 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના ભારતના સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન ગુજરાતમાં બ્રિટીશ રાજને ગુજરાતના નીચેના પૈકી કયા શાસકોનું સમર્થન મળતું રહ્યું કે જેમાં આમનો સમાવેશ થાય છે ?1. બરોડાના ગાયકવાડ2. ઈડરના રાજા3. રાજપીપળાના રાજા4. નવાનગરના જામ5. રાજકોટના ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી -I 1,3,4 & 5 1,2,3 & 4 1,2,3,4 & 5 1,2 & 3 1,3,4 & 5 1,2,3 & 4 1,2,3,4 & 5 1,2 & 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP