કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં બ્રિટને નીરવ મોદીના પ્રત્યાર્પણની મંજૂરી આપી છે. ભારત અને બ્રિટન વચ્ચે પ્રત્યાર્પણ સંધિ કયા વર્ષે અસ્તિત્વમાં આવી હતી ? વર્ષ 1998 વર્ષ 1972 વર્ષ 2003 વર્ષ 1992 વર્ષ 1998 વર્ષ 1972 વર્ષ 2003 વર્ષ 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશમાં યાત્રીઓ માટેનો દુનિયાનો સૌથી લાંબો હેંગિંગ બ્રિજ '516 અરુકા' ખુલ્લો મુકવામાં આવ્યો ? ઈઝરાયેલ પોર્ટુગલ ઈન્ડોનેશિયા સ્વિઝરલેન્ડ ઈઝરાયેલ પોર્ટુગલ ઈન્ડોનેશિયા સ્વિઝરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'મોહાલી ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ' નું નામ બદલી શું રાખવામા આવ્યું છે ? મેજર ધ્યાનચંદ સુખજીત સિંહ સુષ્મા સ્વરાજ બલબીર સિંહ સિનયર મેજર ધ્યાનચંદ સુખજીત સિંહ સુષ્મા સ્વરાજ બલબીર સિંહ સિનયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'Rudolf V Schindler Award 2021' પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે ? રામ સેવક શર્મા ડો ડી નાગેશ્વર રેડ્ડી ડો રણદીપ ગુલેરિયા ડો વિવેક શર્મા રામ સેવક શર્મા ડો ડી નાગેશ્વર રેડ્ડી ડો રણદીપ ગુલેરિયા ડો વિવેક શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ગુજરાત ખાતે આવી રહેલા 'તૌકતે' વાવાઝોડાનું નામકરણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે ? મ્યાનમાર શ્રીલંકા ભારત નેપાળ મ્યાનમાર શ્રીલંકા ભારત નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ સિનોફાર્મ COVID-19 રસીને મંજૂરી આપી છે. સિનોફાર્મ રસી કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે ? ચીન રશિયા જાપાન ઈઝરાયેલ ચીન રશિયા જાપાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP