કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશ સાથે સૈન્ય કવાયત ખંજરનું આયોજન કર્યું હતું ? કિર્ગિસ્તાન અફઘાનિસ્તાન નેપાળ માલદીવ કિર્ગિસ્તાન અફઘાનિસ્તાન નેપાળ માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં G20 પર્યટન મંત્રીઓની બેઠકનું આયોજન કયા કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય પર્યટન મંત્રી પ્રહલાદસિંહ પટેલે આભાસી રીતે ભાગ લીધો હતો ? ઈટાલી ફ્રાંસ જર્મની મેક્સિકો ઈટાલી ફ્રાંસ જર્મની મેક્સિકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી પારંપરિક કઠપૂતળી કળા પુટોલા નાચ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ કેરળ આસામ રાજસ્થાન ઉત્તર પ્રદેશ કેરળ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં UNESCO વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની કામચલાઉ યાદીમાં ભારતની કઈ સાઈટ/સાઈટ્સનો સમાવેશ થયો ? કાંચીપુરમ મંદિર (તમિલનાડુ) સાતપુરા ટાઈગર રીઝર્વ (M.P.) ગંગા ઘાટ (વારાણસી) આપેલ તમામ કાંચીપુરમ મંદિર (તમિલનાડુ) સાતપુરા ટાઈગર રીઝર્વ (M.P.) ગંગા ઘાટ (વારાણસી) આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં બંગાળની ખાડીમાંથી ઉદભવેલા યાસ વાવાઝોડાનું નામકરણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે ? પાકિસ્તાન માલદીવ બાંગ્લાદેશ ઓમાન પાકિસ્તાન માલદીવ બાંગ્લાદેશ ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Climate Action Tracker વિશ્લેષણ અનુસાર, વર્ષ 2100 સુધીમાં વૈશ્વિક તાપમાનમાં કેટલા ટકા વૃદ્ધિ થશે ? 2.4% 3.4% 5.2% 1.2% 2.4% 3.4% 5.2% 1.2% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP