કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી પારંપરિક કઠપૂતળી કળા પુટોલા નાચ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? કેરળ રાજસ્થાન આસામ ઉત્તર પ્રદેશ કેરળ રાજસ્થાન આસામ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ખ્યાતનામ વકીલ સોલી જહાંગીર સોરાબજીનું નિધન થયું તેઓએ ભારતીય પ્રશાસનમાં કયું પદ શોભાવ્યું હતું ? એટર્ની જનરલ CAG મુખ્ય ન્યાયાધીશ સોલીસીટર જનરલ એટર્ની જનરલ CAG મુખ્ય ન્યાયાધીશ સોલીસીટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતે કયા દેશ પાસેથી 6 પોસિડોન-8I (P-8I) પેટ્રોલ વિમાનની ખરીદીની મંજૂરી મેળવી છે ? ફ્રાંસ અમેરિકા ઈઝરાયેલ રશિયા ફ્રાંસ અમેરિકા ઈઝરાયેલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ઓક્સિજન આવશ્યકતાઓને પૂરી કરવા માટે રાષ્ટ્રીય મિશનને પ્રોત્સાહન આપવા માટે ___ એ ઓપરેશન સમુદ્ર સેતુ - II લોન્ચ કર્યું. આપેલ તમામ ભારતીય નૌસેના ભારતીય વાયુ સેના ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ આપેલ તમામ ભારતીય નૌસેના ભારતીય વાયુ સેના ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને ID-આર્ટ નામક મોબાઈલ ફોન એપ્લિકેશન લૉન્ચ કરી છે ? WHO ઈન્ટરપોલ UNDP USAID WHO ઈન્ટરપોલ UNDP USAID ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 7 મે, 2021ના રોજ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)નો સ્થાપના દિવસ મનાવાયો હતો. BROની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? 1960 1995 1970 1969 1960 1995 1970 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP