કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા રાજ્યમાં 118 વર્ષ બાદ પૂર્વીય એશિયાનું રંગબેરંગી બતક મેન્ડોરીન જોવા મળ્યું ?

ગુજરાત
રાજસ્થાન
મેઘાલય
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
TROPEX-21 શું છે ?

ભારત-મ્યાનમાર નૌસેના કવાયત
ભારતીય વાયુસેના કવાયત
ભારતીય નૌસેના કવાયત
ભારત-શ્રીલંકા નૌસેના કવાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ ઝડપનારો છઠ્ઠો ભારતીય ક્રિકેટર કોણ બન્યો ?

રવિચંદ્રન અશ્વિન
ઈશાંત શર્મા
ભુવનેશ્વર કુમાર
જસપ્રીત બુમરાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP