ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કઈ સત્તા રાજ્યપાલ પાસે નથી ? દોષિત ઠરાવાયેલ વ્યક્તિને શિક્ષાની માફી આપવી. દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષામાં ઘટાડો કરવો. સૈન્ય અદાલતની સજા માફ કરવી દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષાનો અમલ સ્થગિત કરાવવો. દોષિત ઠરાવાયેલ વ્યક્તિને શિક્ષાની માફી આપવી. દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષામાં ઘટાડો કરવો. સૈન્ય અદાલતની સજા માફ કરવી દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષાનો અમલ સ્થગિત કરાવવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે ? આર્ટિકલ – 74 આર્ટિકલ – 72 આર્ટિકલ – 76 આર્ટિકલ – 70 આર્ટિકલ – 74 આર્ટિકલ – 72 આર્ટિકલ – 76 આર્ટિકલ – 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના પ્રથમ સત્રની શરૂઆત ક્યારે થઈ હતી ? 13 ડિસેમ્બર, 1946 13 નવેમ્બર, 1946 9 ડીસેમ્બર, 1946 9 નવેમ્બર, 1946 13 ડિસેમ્બર, 1946 13 નવેમ્બર, 1946 9 ડીસેમ્બર, 1946 9 નવેમ્બર, 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હિમાચલ પ્રદેશને રાજ્યનો દરજ્જો ક્યારે પ્રદાન કરવામાં આવ્યો ? ઈ.સ.1974 ઈ.સ.1973 ઈ.સ.1972 ઈ.સ.1971 ઈ.સ.1974 ઈ.સ.1973 ઈ.સ.1972 ઈ.સ.1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યસભાની રચનામાં માન.રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિયુક્તિ કરી શકે છે." આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 77 80 79 76 77 80 79 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મરણોન્મુખ નિવેદન નોંધનાર મેજિસ્ટ્રેટ કે પોલીસ ઈન્સપેકટર જો ગુજરનારની ભાષા જાણતો ન હોય પણ સમજતો હોય તો તે નિવેદન કેવી રીતે નોંધશે ? નિવેદનને સમજીને અંગ્રેજી ભાષામાં નિવેદન નોંધશે. ભાષા જાણનાર વ્યકિત પાસે નિવેદન લખાવશે. નિવેદન લેવાનું કાર્ય અન્ય કર્મચારીને સોંપશે. પોતે ઇચ્છે તે ભાષામાં નિવેદન નોંધશે. નિવેદનને સમજીને અંગ્રેજી ભાષામાં નિવેદન નોંધશે. ભાષા જાણનાર વ્યકિત પાસે નિવેદન લખાવશે. નિવેદન લેવાનું કાર્ય અન્ય કર્મચારીને સોંપશે. પોતે ઇચ્છે તે ભાષામાં નિવેદન નોંધશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP