કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા 'જહાં વોટ, વહાં વેક્સિનેશન' અભિયાન શરૂ કરવામાં આવ્યું ? દિલ્હી રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ દિલ્હી રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ સિલ્વરલાઈન પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? આંધ્ર પ્રદેશ કેરળ ગોવા કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ગોવા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારતે કયા વર્ષ સુધીમાં જમીન ધોવાણ તટસ્થ સ્થિતિ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2035 વર્ષ 2025 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2035 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 2016ની ICMED યોજનાનું એડવાન્સ્ડ વર્ઝન 'ઈન્ડિયન સર્ટિફિકેશન ઓફ મેડિકલ ડિવાઈસિઝ 13485 Plus સ્કીમ' (ICMED 13485 Plus) લૉન્ચ કરી ? બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક પણ નહીં કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક પણ નહીં કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં આદિવાસી બાબતોના મંત્રાલયે એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ અને આશ્રમ જેવી સ્કૂલોમાં ડિજિટલીકરણ વધારવા કઈ કંપની સાથે MoU કર્યા ? ગુગલ માઈક્રોસોફ્ટ ફેસબુક એમેઝોન ગુગલ માઈક્રોસોફ્ટ ફેસબુક એમેઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો કુનો નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા કર્ણાટક મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP