ભારતનું બંધારણ (Constitution Of India)
બે અગર વધુ રાજ્યો વચ્ચે વિવાદ કે તકરારની બાબત સર્વોચ્ચ અદાલત કઈ હકુમત હેઠળ સાંભળે છે ?

ઉપર પૈકી એક પણ નહીં
મૂળ સત્તા
સલાહ આપવાની સત્તા
વિવાદ કે અપીલની સત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી સૌપ્રથમ કયા દેશમાં નાગરિકોના અધિકાર રક્ષણ માટે લોકપાલની રચના કરવામાં આવી ?

ફિનલેન્ડ
સ્વીડન
ડેન્માર્ક
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાન આર્ટિકલ-7 મુજબ કઈ તારીખ ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ?

26 જાન્યુઆરી 1950
1 માર્ચ 1947
15 જાન્યુઆરી 1947
1 જાન્યુઆરી 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ નીચેના પૈકી કયા વિભાગો છે ?
i) સત્તાવાર ભાષાનો વિભાગ
ii) રાજ્યનો વિભાગ
iii) જમ્મુ અને કાશ્મીરની બાબતોનો વિભાગ
iv) સીમા સંચાલનનો વિભાગ

iii અને iv
આપેલ તમામ
i,ii અને iii
ii,iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP