ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવણલાલ કથામાળા' કોની નવલકથા છે ? ચંદ્રકાંત બક્ષી વિનેશ અંતાણી દશરથ પરમાર મધુ રાય ચંદ્રકાંત બક્ષી વિનેશ અંતાણી દશરથ પરમાર મધુ રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) Path ways of light આત્મકથા કોની છે ? પ્રકાશ આમ્ટે ફાધર વાલેસ દુલેરાય કારાણી શાંતિ શાહ પ્રકાશ આમ્ટે ફાધર વાલેસ દુલેરાય કારાણી શાંતિ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રમણલાલ વ. દેસાઈની કૃતિ ‘ભારેલો અગ્નિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ? અસહકાર આંદોલન જલિયાંવાલાં બાગ 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ હિંદ છોડો આંદોલન અસહકાર આંદોલન જલિયાંવાલાં બાગ 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ હિંદ છોડો આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કીમિયાગર ઉપનામ કોનું છે ? તુષાર શુકલ બકુલ ત્રિપાઠી રાજેન્દ્ર શુકલ મધુસૂદન પારેખ તુષાર શુકલ બકુલ ત્રિપાઠી રાજેન્દ્ર શુકલ મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિત્રકલામાં મહત્ત્વના મનાતા ‘મુદ્રારાક્ષસ’ના રચયિતા કોણ છે ? પાણિની વિશાખાદત્ત શિવાનંદ વિષ્ણુ શર્મા પાણિની વિશાખાદત્ત શિવાનંદ વિષ્ણુ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિરાટ’ કોનું તખલ્લુસ છે ? જ્યોતિન્દ્ર દવે ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ ઠાકર જ્યોતિન્દ્ર દવે ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP