ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ગૃહોએ વિધેયક પસાર કર્યું હોય અને તે રાષ્ટ્રપતિની અનુમતિ માટે રજૂ કરવામાં આવેલ હોય ત્યારે તે વિધેયક પુર્નવિચારણા માટે ગૃહને પરત મોકલી શકે છે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? અનુચ્છેદ -75 અનુચ્છેદ -117 અનુચ્છેદ - 85 અને 87 અનુચ્છેદ - 111 અનુચ્છેદ -75 અનુચ્છેદ -117 અનુચ્છેદ - 85 અને 87 અનુચ્છેદ - 111 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર નોકરીની બાબતોમાં તકની સમાનતા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 17 આર્ટિકલ – 13 આર્ટિકલ – 22 આર્ટિકલ – 16 આર્ટિકલ – 17 આર્ટિકલ – 13 આર્ટિકલ – 22 આર્ટિકલ – 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ -352 અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે ? 4 1 3 2 4 1 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય કાયદા અધિકારી (એટર્ની જનરલ)ની નિમણૂક કોણ કરે છે ? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રવર્તમાન મતવિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સૌપ્રથમ કયારે યોજાઇ હતી ? 1999 2009 2014 2004 1999 2009 2014 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે અને તેના આચરણ પર પ્રતિબંધ ફરમાવે છે ? 18 17 19 16 18 17 19 16 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નોંધ : અનુચ્છેદ-17 ના આધારે જ નાગરિક અધિકાર સુરક્ષા કાયદો-1955 માં અમલી બન્યો અને તેમાં અસ્પૃશ્યતાને સજા અને દંડનીય ગુનો ગણવામાં આવ્યો.