કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો 'સેન્ટ્રલ વિસ્ટો પ્રોજેક્ટ' કયો વિભાગ ચલાવી રહ્યો છે ? સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન નેશનલ બિલ્ડિંગ ઓર્ગેનાઈઝેશન સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન નેશનલ બિલ્ડિંગ ઓર્ગેનાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજયમાં પૌરાણિક ગૌતમ બુદ્ધની એક નાની મુર્તિ મળી આવેલ છે ? ગુજરાત બિહાર તામિલનાડુ કર્ણાટક ગુજરાત બિહાર તામિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કેટલા દેશોમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાના કિસ્સાઓ રોકવા માટે વન સ્ટોપ સેન્ટર (OSCs) સ્થાપિત કરાશે ? 5 8 15 9 5 8 15 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) લાગ બી' ઓમેર કયા ધર્મનો તહેવાર છે ? મુસ્લિમ યહૂદી ખ્રિસ્તી પારસી મુસ્લિમ યહૂદી ખ્રિસ્તી પારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) મેડિકલ સામગ્રીઓ તથા દવાઓ ડ્રોન મારફતે પહોંચાડવા કયા રાજ્યએ 'મેડિસિન ફ્રોમ ધ સ્કાય' પહેલ લોન્ચ કરી ? કેરળ મહારાષ્ટ્ર ગુજરાત તેલંગાણા કેરળ મહારાષ્ટ્ર ગુજરાત તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે 'CLAP' નામક સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે ? આંધ્ર પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્ર પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP