કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો દહલા ડેમ કયા દેશમાં આવેલો છે ? ભારત પાકિસ્તાન અફઘાનિસ્તાન ચીન ભારત પાકિસ્તાન અફઘાનિસ્તાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારત સરકાર અને LICની માલિકી ધરાવતી બેન્ક કે જેના સ્ટ્રેટેજિક ડિસઈન્વેસ્ટમેન્ટને આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ તાજેતરમાં મંજૂરી આપી ? પંજાબ નેશનલ બેંક SBI બેંક સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા IDBI બેંક પંજાબ નેશનલ બેંક SBI બેંક સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા IDBI બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'ટૌકતે' વાવાઝોડાની અસરમાંથી ગુજરાતને ઉગારવા ભારત સરકાર દ્વારા કેટલી આર્થિક સહાય કરવામાં આવી ? 2000 કરોડ રૂ. 2500 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 2000 કરોડ રૂ. 2500 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 1000 કરોડ રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે મનાવાય છે ? 9 મે 10 મે 11 મે 12 મે 9 મે 10 મે 11 મે 12 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેંકે છૂટક વેપારીઓને બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મ 'Merchant Stack' લોન્ચ કર્યું ? Axis ICICI HDFC YES Axis ICICI HDFC YES ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા મંત્રાલયે #FOSS4GOV ઈનોવેશન ચેલેન્જની ઘોષણા કરી ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP