કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી અટાપકા બર્ડ સેન્ચ્યુરી કયા રાજ્યમાં આવેલી છે ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશમાંથી ડક-બિલ્ડ ડાયનાસોરની નવી પ્રજાતિ યામાતોસૌરસ ઈઝાનાગીની શોધ કરવામાં આવી ? ઈન્ડોનેશિયા સિંગાપુર ચીન જાપાન ઈન્ડોનેશિયા સિંગાપુર ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નાગાલેન્ડના 'નુક્લૂ ફોમ' નામના મહાનુભાવને 'whitley awards 2021' માટે પસંદ કરવામાં આવ્યા, આ પુરસ્કાર કયા ક્ષેત્ર માટે આપવામાં આવે છે? સાહિત્ય મેડિકલ ક્ષેત્ર વન્યજીવ સંરક્ષણ પર્વતારોહણ સાહિત્ય મેડિકલ ક્ષેત્ર વન્યજીવ સંરક્ષણ પર્વતારોહણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ISRO રિસ્પોન્ડ પ્રોગ્રામ અંતર્ગત ___ ના સ્પેસ ટેકનોલોજી સેલને સહાય કરશે. IISc બેંગલુરુ IIT બોમ્બે IIT દિલ્હી IIT ગાંધીનગર IISc બેંગલુરુ IIT બોમ્બે IIT દિલ્હી IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા સુંદરલાલ બહુગુણા પ્રસિદ્ધ ............. હતા. પર્યાવરણવિદ્ સંગીતકાર ચિત્રકાર વૈજ્ઞાનિક પર્યાવરણવિદ્ સંગીતકાર ચિત્રકાર વૈજ્ઞાનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે ડ્રોનથી COVID-19 રસીની ડિલિવરી માટે મંજૂરી આપી ? તેલંગાણા આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તેલંગાણા આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP