ભારતનો ઈતિહાસ (History of India)
હલ્દીઘાટીના યુદ્ધમાં મુગલ સમ્રાટ અકબરની સેનાનું મુખ્ય નેતૃત્વ કોણે કર્યું હતું ?

રામશાહ તૌમર
અલી આસફખાન
માનસિંહ પ્રથમ
સૈયદ અહેમદ ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા ખાતે મળેલ 33મા વાર્ષિક અધિવેશનમાં પ્રમુખ તરીકે પ્રથમ મહિલા નીચેના પૈકી કોણ હતા ?

રાજકુમારી અમૃતકૌર
સરોજિની નાયડુ
શ્રીમતી એની બેસન્ટ
શ્રીમતી નલ્લીસેન ગુપ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે 1857ની ઉથલપાથલ દરમિયાન ગુજરાતમાં સક્રિય ભૂમિકા ભજવી હતી ?
1. મુખી ગરબડદાસ
2. સૂરજમલ
3. જોધા અને મૂળુ માણેક
4. રૂપા અને કેવલ નાયક

માત્ર 1 અને 2
માત્ર 1, 2 અને 3
1, 3, 2 અને 4
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ?

લાલા લજપતરાય
રાજા રામમોહન રાય
શહીદ ભગતસિંહ
બી. જી. તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ?

ગાંધીજી
ડૉ.રાજેન્દ્રપ્રસાદ
જે.બી કૃપલાણી
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP