કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં નાસાના ઓસીરિસ રેક્સ અંતરિક્ષ યાને પૃથ્વી તરફની પોતાની યાત્રા શરૂ કરી. તેને કયા એસ્ટરોઈડ (ક્ષુદ્રગ્રહ) પર મોકલવામાં આવ્યું હતું ?

એસ્ટરોઈડ ઈરોસ
એસ્ટરોઈડ એપોફિસ
એસ્ટરોઈડ બેન્નુ
એસ્ટરોઈડ એપોલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં ભારતે 156 દેશો માટે પુનઃ ઈ-વિઝાને બહાલી આપી છે. ભારત સરકારે ઈ-વિઝા પ્રણાલીની શરૂઆત કયા વર્ષે કરી હતી ?

વર્ષ 2017
વર્ષ 2012
વર્ષ 2009
વર્ષ 2014

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં DRDOએ સિંગલ ક્રિસ્ટલ બ્લેડ ટેકનોલોજી વિકસાવી છે. આ ટેકનોલોજી વિશ્વના અન્ય કયા દેશો પાસે છે ?

આપેલ તમામ
ફ્રાંસ
UK & USA
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP