કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 13 મે 14 મે 12 મે 15 મે 13 મે 14 મે 12 મે 15 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) મધ્ય પ્રદેશ સરકારે 'અંકુર યોજના' શરૂ કરી છે, આ યોજના નો ઉદેશ્ય શું છે ? કોરોનાનું રસીકરણ વધારવું વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું કોરોનાથી પ્રાણીઓને બચાવવા કોરોના સંક્રમણ પર અંકુશ લાવવો કોરોનાનું રસીકરણ વધારવું વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું કોરોનાથી પ્રાણીઓને બચાવવા કોરોના સંક્રમણ પર અંકુશ લાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશ સાથે સૈન્ય કવાયત ખંજરનું આયોજન કર્યું હતું ? કિર્ગિસ્તાન માલદીવ અફઘાનિસ્તાન નેપાળ કિર્ગિસ્તાન માલદીવ અફઘાનિસ્તાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) માર્કેટ કેપિટલાઈઝેશનના સંદર્ભમાં કઈ સ્ટીલ કંપનીએ ટોચની 100 સૌથી મહત્વની કંપનીઓની યાદીમાં સ્થાન પ્રાપ્ત કર્યું ? હિન્દાલ્કો (Hindalco) જિન્દાલ સ્ટીલ TATA સ્ટીલ SAIL હિન્દાલ્કો (Hindalco) જિન્દાલ સ્ટીલ TATA સ્ટીલ SAIL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં UNESCO વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની કામચલાઉ યાદીમાં ભારતની કઈ સાઈટ/સાઈટ્સનો સમાવેશ થયો ? આપેલ તમામ કાંચીપુરમ મંદિર (તમિલનાડુ) સાતપુરા ટાઈગર રીઝર્વ (M.P.) ગંગા ઘાટ (વારાણસી) આપેલ તમામ કાંચીપુરમ મંદિર (તમિલનાડુ) સાતપુરા ટાઈગર રીઝર્વ (M.P.) ગંગા ઘાટ (વારાણસી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે રૂ.20 કરોડના ખર્ચે પ્રાકૃતિક જળ સંસાધનોનું કાયાકલ્પ કરવા માટે 'પર્વત ધારા' યોજના શરૂ કરી ? અરુણાચલ પ્રદેશ ઓડીશા હિમાચલ પ્રદેશ સિક્કિમ અરુણાચલ પ્રદેશ ઓડીશા હિમાચલ પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP