ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે ? અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 20(1) (ક) અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 20(1) (ક) અનુચ્છેદ 19(2) (ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં યુનિયન લિસ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે ? 95 98 92 100 95 98 92 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં ‘મૂળભૂત ફરજો’નો સમાવેશ ક્યા વર્ષના બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે ? 1960 1971 1976 1978 1960 1971 1976 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની સોગંદવિધિ કોણ કરાવે છે ? વડાપ્રધાનશ્રી સોગંદવિધિ થતી નથી રાષ્ટ્રપતિશ્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાનશ્રી સોગંદવિધિ થતી નથી રાષ્ટ્રપતિશ્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યુનિવર્સલ ડિક્લેરશન ઓફ હ્યુમન રાઇટ્સમાં કેટલા અનુચ્છેદ છે ? 150 90 45 30 150 90 45 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયું છે ? અનુચ્છેદ -44 અનુચ્છેદ -14 અનુચ્છેદ -16 અનુચ્છેદ -45 અનુચ્છેદ -44 અનુચ્છેદ -14 અનુચ્છેદ -16 અનુચ્છેદ -45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP