કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વનું સૌથી શક્તિશાળી જળવાયુ પરિવર્તન આગાહી સુપર કોમ્પ્યુટર કયા દેશમાં બની રહ્યું છે ? ચીન અમેરિકા ભારત ઈંગ્લેન્ડ ચીન અમેરિકા ભારત ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં TRIFED, આદિવાસી બાબતોના મંત્રાલય અને ભારત સરકારે આદિવાસી લોકો માટે કઈ પહેલ લૉન્ચ કરી છે ? આપેલ પૈકી એક પણ નહીં બી એ ફ્રેન્ડ ઓફ ટ્રાઈબ્સ ઈન્ડિયા આપેલ બંને બી ધ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ટ્રાઈબ્સ ઈન્ડિયા આપેલ પૈકી એક પણ નહીં બી એ ફ્રેન્ડ ઓફ ટ્રાઈબ્સ ઈન્ડિયા આપેલ બંને બી ધ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ટ્રાઈબ્સ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) દેશમાં નાની બચત યોજનાઓમાં ફાળો આપવામાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ? બીજો પાંચમો ત્રીજો ચોથો બીજો પાંચમો ત્રીજો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ હિમોફિલિયા દિવસ કયા દિવસે મનાવાય છે ? 17 એપ્રિલ 18 એપ્રિલ 12 એપ્રિલ 15 એપ્રિલ 17 એપ્રિલ 18 એપ્રિલ 12 એપ્રિલ 15 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જારી ગ્લોબલ વિન્ડ રિપોર્ટ 2021 અનુસાર, વિશ્વએ વર્ષ 2020માં ___ ની નવી પવન ઊર્જાક્ષમતા સ્થાપિત કરી છે. 61 ગીગાવોટ 93 ગીગાવોટ 115 ગીગાવોટ 51 ગીગાવોટ 61 ગીગાવોટ 93 ગીગાવોટ 115 ગીગાવોટ 51 ગીગાવોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકારે રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટીંગ મિશનની શરૂઆત કયા વર્ષે કરી હતી ? વર્ષ 2017 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2014 વર્ષ 2017 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP