ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તક્ષશિલાના ધર્મરાજિકા સ્તૂપ ___ શૈલીનો ઉત્તમ નમૂનો છે. ગાંધાર શૈલી દ્રવિડ શૈલી પૂર્વ મૌર્યકાલીન શૈલી મથુરા શૈલી ગાંધાર શૈલી દ્રવિડ શૈલી પૂર્વ મૌર્યકાલીન શૈલી મથુરા શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી ? તખ્તસિંહજી ભાવસિંહજી- II ભાવસિંહજી- I કૃષ્ણકુમારસિંહજી તખ્તસિંહજી ભાવસિંહજી- II ભાવસિંહજી- I કૃષ્ણકુમારસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજીને સેવાનું કેન્દ્ર બનાવી આદિવાસીઓનું સેવા કાર્ય કરનાર મહાનુભાવ જણાવો. નરસિંહભાઈ ભાવસાર વલ્લભ કીકાણી મધુભાઈ ગાવિત રમણીકલાલ દોશી નરસિંહભાઈ ભાવસાર વલ્લભ કીકાણી મધુભાઈ ગાવિત રમણીકલાલ દોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો નાંખવામાં આવ્યો હતો ? ઔરંગઝેબ મુઝફર શાહ અકબર અલાઉદ્દીન ખીલજી ઔરંગઝેબ મુઝફર શાહ અકબર અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ? રસિકલાલ પરીખ ઉછંગરાય ઢેબર નારાયણભાઈ પટેલ ગોવિંદભાઈ શિણોલ રસિકલાલ પરીખ ઉછંગરાય ઢેબર નારાયણભાઈ પટેલ ગોવિંદભાઈ શિણોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તારંગા પર આવેલ સુંદર પ્રતિમાવાળું જૈન મંદિર કયા જૈન તીર્થંકરને સમર્પિત છે ? આદિનાથ મલ્લીનાથ અજિતનાથ પાર્શ્વનાથ આદિનાથ મલ્લીનાથ અજિતનાથ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP