સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં ડીહાઈડ્રેશન ___ ના અભાવે થાય છે. લોહી વિટામિન પાણી ક્ષાર લોહી વિટામિન પાણી ક્ષાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતનું પ્રથમ સ્પેસ મ્યુઝિયમ ક્યાં નિર્માણ પામ્યું છે ? હૈદરાબાદ બેંગ્લોર ભોપાલ દિલ્હી હૈદરાબાદ બેંગ્લોર ભોપાલ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભોપાલ શહેરમાં 1984માં થયેલ વાયુ ગળતર અકસ્માતમાં આ ઝેરી વાયુ જવાબદાર હતો ? ક્લોરોહેક્ઝા મિથેન મિથાઈલ આઈસોસાયનેટ કલોરીન એમોનિયા ક્લોરોહેક્ઝા મિથેન મિથાઈલ આઈસોસાયનેટ કલોરીન એમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે ? સ્ટેથોસ્કોપી બાયોસ્કોપી કેમોથેરાપી લેપ્રોસ્કોપી સ્ટેથોસ્કોપી બાયોસ્કોપી કેમોથેરાપી લેપ્રોસ્કોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ? અવાજની ગતિથી ઓછી ગતિ આપેલ પૈકી એક પણ નહીં હવાની ગતિ અવાજની ગતિથી વધારે ગતિ અવાજની ગતિથી ઓછી ગતિ આપેલ પૈકી એક પણ નહીં હવાની ગતિ અવાજની ગતિથી વધારે ગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્રોમીન (Bromine) શું છે ? રંગવગરનો ગેસ છે લાલ રંગનું પ્રવાહી છે ખૂબ જ ઝડપથી સળગી ઉઠે તેવો ગેસ છે કાળી માટીનો પ્રકાર છે રંગવગરનો ગેસ છે લાલ રંગનું પ્રવાહી છે ખૂબ જ ઝડપથી સળગી ઉઠે તેવો ગેસ છે કાળી માટીનો પ્રકાર છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP