કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાયમેટ ચેન્જ લોન્ચ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નીચેનામાંથી કયા વ્યક્તિ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના સભ્ય બન્યા ? આનંદ મોહન બજાજ તરુણ બજાજ TV સોમનાથન અજય શેઠ આનંદ મોહન બજાજ તરુણ બજાજ TV સોમનાથન અજય શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈઝરાયેલના 11મા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા ? મહમૂદ અબ્બાસ બેન્જામિન નેતન્યાહુ ઈસાક હર્જાગ રિયુવેન રિવલિન મહમૂદ અબ્બાસ બેન્જામિન નેતન્યાહુ ઈસાક હર્જાગ રિયુવેન રિવલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (IMD) દ્વારા સંકલિત વિશ્વ સ્પર્ધાત્મકતા સૂચકાંકમાં 64 દેશોમાં ભારતનું સ્થાન કેટલામું રહ્યું ? 41 32 23 43 41 32 23 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થાએ વિશ્વનું પ્રથમ પ્રવાહી નેનો યુરિયા લોન્ચ કર્યું ? IFFCO IPRI ICAR IISS IFFCO IPRI ICAR IISS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા પાડોશી દેશે બહેતન જળવિદ્યુત પ્લાન્ટની શરૂઆત કરી ? બાંગ્લાદેશ નેપાળ ચીન પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ ચીન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP