કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ઓપરેશન ટ્રોજન શિલ્ડ અથવા ઓપરેશન આયરનસાઈડ કયા બે દેશોની ગુપ્તચર એજન્સીઓએ ચલાવ્યું હતું ? અમેરિકા, ઓસ્ટ્રેલિયા અમેરિકા, જાપાન અમેરિકા, બ્રિટન જાપાન, ઓસ્ટ્રેલિયા અમેરિકા, ઓસ્ટ્રેલિયા અમેરિકા, જાપાન અમેરિકા, બ્રિટન જાપાન, ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે COVID-19ના કારણે અનાથ થયેલા બાળકો માટે રૂ. 5 લાખની સહાય કરવાની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ રાજસ્થાન કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ રાજસ્થાન કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા મંત્રાલયે 'સીડ મિનિકટ પ્રોગ્રામ' શરૂ કર્યો ? કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય આપેલ તમામ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમે 'ડિજિટલ ચેમ્પિયન્સ પ્રોગ્રામ' શરૂ કરવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી ? વ્હોટસએપ IBM એમેઝોન માઈક્રોસોફ્ટ વ્હોટસએપ IBM એમેઝોન માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નફતાલી બેનેટ કયા દેશના વડાપ્રધાન બન્યા ? ઈજિપ્ત ઈઝરાયેલ જૉર્ડન લેબેનોન ઈજિપ્ત ઈઝરાયેલ જૉર્ડન લેબેનોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતના મહાન એથલીટ મિલ્ખાસિંઘનું નિધન થયું. તેમને કયા નામથી ઓળખવામાં આવતા હતા ? ધ રનીંગ મશીન આપેલ પૈકી એક પણ નહીં ધ ફ્લાઈંગ મશીન ધ ફ્લાઈંગ શીખ ધ રનીંગ મશીન આપેલ પૈકી એક પણ નહીં ધ ફ્લાઈંગ મશીન ધ ફ્લાઈંગ શીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP