સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રને પૃથ્વીની પ્રદક્ષિણા કરતા કેટલો સમય લાગે છે ? 29 દિવસ અને 12 કલાક 40 દિવસ 60 દિવસ 30 દિવસ અને 12 કલાક 29 દિવસ અને 12 કલાક 40 દિવસ 60 દિવસ 30 દિવસ અને 12 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીમાં Rh ફૅક્ટરના શોધકનું નામ શું છે ? ડૉ. કૂક ડૉ. બ્રાઉન રોબર્ટ કૂચ લોર્ડ સ્ટ્રેઈનર ડૉ. કૂક ડૉ. બ્રાઉન રોબર્ટ કૂચ લોર્ડ સ્ટ્રેઈનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે ? નાનું આતરડું ખોરાકની નળી જઠર મુખ નાનું આતરડું ખોરાકની નળી જઠર મુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 kg દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું હશે ? 9.8 kg 1 kg 1 N 9.8 N 9.8 kg 1 kg 1 N 9.8 N ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ તબીબી શાખાઓને તેમનાં સંલગ્ન રોગો સાથે યોગ્ય રીતે જોડો.તબીબી શાખા1) ઓનકોલોજી 2) હિમેટોલોજી 3) એન્ડોક્રિનોલોજી 4) હીપેટોલોજી રોગોઅ. યકૃત, સ્વાદુપિંડના રોગોબ. ડાયાબિટીસ, થાઈરોઈડક. કેન્સર ડ. લોહીના રોગો 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-બ, 2-ડ, 3-અ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-બ, 2-અ, 3-ક, 4-ડ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-બ, 2-ડ, 3-અ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-બ, 2-અ, 3-ક, 4-ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'કિમોથેરાપી' કયા રોગની સારવારમાં ઉપયોગમાં લેવાય છે ? કેન્સર સીરોસિસ ઓફ લિવર એઈડ્ઝ હાર્ટ એટેક કેન્સર સીરોસિસ ઓફ લિવર એઈડ્ઝ હાર્ટ એટેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP