કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
ભારતે કયા પાડોશી દેશ સાથે મળીને ટેક્સ ઈન્સ્પેક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (TIWB) પહેલ લૉન્ચ કરી ?

બાંગ્લાદેશ
ભૂટાન
પાકિસ્તાન
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કઈ સંસ્થા / મંત્રાલયે પીરામલ ફાઉન્ડેશન સાથે મળીને 112 આકાંક્ષી જિલ્લાઓમાં 'સુરક્ષિત હમ સુરક્ષિત તુમ' અભિયાન શરૂ કર્યું ?

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
નીતિ આયોગ
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP