કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વર્લ્ડ બેંકના શૈક્ષણિક સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? બાબર અલી આનંદકુમાર રણજીતસિંહ ડીસાલે વાગેશ્વરી દેસવાલ બાબર અલી આનંદકુમાર રણજીતસિંહ ડીસાલે વાગેશ્વરી દેસવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં BRICS ગ્રીન હાઈડ્રોજન સમિટની મેજબાની ભારતની કઈ સંસ્થાએ કરી હતી ? DRDO IOC ONGC NTPC DRDO IOC ONGC NTPC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થા / મંત્રાલયે પીરામલ ફાઉન્ડેશન સાથે મળીને 112 આકાંક્ષી જિલ્લાઓમાં 'સુરક્ષિત હમ સુરક્ષિત તુમ' અભિયાન શરૂ કર્યું ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ સિકલ સેલ જાગરૂકતા દિવસ ક્યારે મનાવાય છે ? 16 જૂન 19 જૂન 15 જૂન 18 જૂન 16 જૂન 19 જૂન 15 જૂન 18 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવેલા MK-III હેલિકોપ્ટરનું નિર્માણ કઈ કંપની દ્વારા કરવામાં આવેલું છે ? ભારત ડાયનામિક્સ લિ. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. ભારત ડાયનામિક્સ લિ. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની 2021ની ઉજવણી કયા દેશમાં કરવામાં આવી છે ? શ્રીલંકા ભારત બાંગ્લાદેશ પાકિસ્તાન શ્રીલંકા ભારત બાંગ્લાદેશ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP