કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) માં ભારતના સ્થાયી મિશનના કન્સલ્ટન્ટ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

અજીત કુમાર
આશિષ ચાંદોરકર
અજય શેઠ
તરૂણ બજાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
વિશ્વ તમાકુ નિષેધ દિવસના અવસરે કયા વ્યક્તિને WHO દ્વારા 2021 માટેનો ડાયરેક્ટર-જનરલ સ્પેશિયલ એવોર્ડ એનાયત કરાયો ?

હર્ષવર્ધન
બલરામ ભાર્ગવ
નરેન્દ્ર મોદી
કુલદીપ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા રાજ્યે/કેન્દ્રશાસિત પ્રદેશે 'મુખ્યમંત્રી COVID-19 પરિવાર આર્થિક સહાયતા યોજના' લોન્ચ કરી ?

બિહાર
પુડુચેરી
ગોવા
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ભારતના મહાન એથલીટ મિલ્ખાસિંઘનું નિધન થયું. તેમને કયા નામથી ઓળખવામાં આવતા હતા ?

ધ ફ્લાઈંગ શીખ
ધ રનીંગ મશીન
આપેલ પૈકી એક પણ નહીં
ધ ફ્લાઈંગ મશીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP