સામાન્ય વિજ્ઞાન (General Science) 'રિક્ટર સ્કેલ' સાધન શું માપવા માટે છે ? વાયુનું દબાણ વરસાદ ધરતીકંપ ભેજનું પ્રમાણ વાયુનું દબાણ વરસાદ ધરતીકંપ ભેજનું પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 મીટર = ___ ઇંચ. 39 38.8 39.37 39.5 39 38.8 39.37 39.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકીમાંથી કયું કાર્ય પ્રોટીનનું મુખ્ય કાર્ય છે ? આહારને સ્વાદિષ્ટ બનાવો. શરીરને શક્તિ પૂરી પાડવી ચરબીને ઉપયોગમાં લેવાનું કાર્ય શરીરની વૃદ્ધિ અને જાળવણી કરવી આહારને સ્વાદિષ્ટ બનાવો. શરીરને શક્તિ પૂરી પાડવી ચરબીને ઉપયોગમાં લેવાનું કાર્ય શરીરની વૃદ્ધિ અને જાળવણી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિમાં કલિકા સર્જન કે પુનઃસર્જનથી પ્રજનન થાય છે ? સ્પાયરોગાયરા પ્લાઝમોડિયમ રાઈઝોપસ પ્લેનેરિયા સ્પાયરોગાયરા પ્લાઝમોડિયમ રાઈઝોપસ પ્લેનેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈન્સ્યુલિનનો સ્રાવ કરતું અંગ કયું છે ? જઠર સ્વાદુપિંડ પિત્તાશય યકૃત જઠર સ્વાદુપિંડ પિત્તાશય યકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ પદ્ધતિથી સૂક્ષ્મજીવાણુંનો નાશ થાય છે. એકટેરીયોસ્ટેટીક બેક્ટેરીસીડલ રાંધણ આથવણ એકટેરીયોસ્ટેટીક બેક્ટેરીસીડલ રાંધણ આથવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP