કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
શેનઝોઉ-12 શું છે ?

ચીનનું સમાનવ અવકાશ મિશન
ચીનનું માનવરહિત ચંદ્ર મિશન
ચીનનું માનવરહિત શુક્ર મિશન
ચીનનું માનવરહિત મંગળ મિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં પાઈલટ પ્રોજેક્ટ તરીકે E-100 પ્રોજેક્ટ લૉન્ચ કર્યો ?

પુણે
બેંગલુરુ
ચેન્નાઈ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં પી. સાઈનાથને ફુકુઓકા પુરસ્કાર 2021 એનાયત કરાયો, તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

સ્થાપત્ય
વિજ્ઞાન
પત્રકારત્વ
લેખન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ઈન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (IMD) દ્વારા સંકલિત વિશ્વ સ્પર્ધાત્મકતા સૂચકાંકમાં 64 દેશોમાં ભારતનું સ્થાન કેટલામું રહ્યું ?

43
32
41
23

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલી 'વરુણ' અને 'અસ્સી' નદીઓ કયા રાજ્યમાંથી વહે છે ?

હરિયાણા
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP